Turi Samaj
બારોટ રત્ન
11/05/2020
https://youtu.be/okc6ka_E9do
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
બારોટ રત્ન પરિવાર દ્વારા સો સો સલામો...આ યોદ્ધાઓ ને....👍
નમસ્કાર..🙏🏻 દોસ્તો
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણું રાજ્ય અને દેશ જ નહીં સમગ્ર વિશ્વ કોરોના જેવી ભયંકર જીવલેણ બીમારી ના ભય ની લપેટમાં આવી ગયું છે ત્યારે આપની કેન્દ્ર રાજ્ય સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થા અને આરોગ્ય મનત્રાલય સમગ્ર ની માર્ગદર્શિકા અને દિશા નિર્દેશો ને આધીન સમસ્ત તબીબી સ્ટાફ પેરામેડીકલ સ્ટાફ સફાઈ કામદાર સ્ટાફ...અને પત્રકાર મિત્રો સહિત આવા દમદાર ખાખી વર્ધિ પોલીસ કર્મીઓ જવાનો કોરોના સામે ની લડાઈ માં જન્ગ જીતવા મેદાને ઉતરી સામનો કરી રહ્યાં છે ત્યારે દેશ અને જનતા ની સુરક્ષા પ્રદાન કરતા આપના સમાજના પોલીસ કર્મીઓ જવાનો સિપાહીઓ ખડેપગે કોરોના સામે લડવા બાથ ભીંડાવી રહ્યા છે અને પોતાની જાન ની બાજી દાવ પર લગાવી આપણ ને રક્ષણ પૂરું પાડી રહ્યા છે ત્યારે આ ખાખી નો આકરો મિજાજ આપણે તીખો જરૂર લાગતો હશે પરંતુ તેની પાછળ તેમનો નહિ બલ્કે આપણો આપના સ્વાસ્થ્ય ને બચાવવા નો સ્વાર્થ છુંપાયેલો છે જે ઓ આપણી ચિંતા કરે છે આપણું અને આપના પરિવાર નું વિચારે છે ખુદ તેમના પરિવાર થી દુર રહી પણ માણસ ફરજ સેવા પ્રદાન કરે છે ત્યારે આપણા તૂરી બારોટ સમાજના આવાજ કોરોના વોરિયર્સ ગુજરાત પોલીસ માં ફરજ બજાવે છે અને સાથેજ દેશ ની સીમા સુરક્ષા પ્રદાન કરતા કેટલાક જવાનો પણ દેશ ની સાથે સાથે આપના સમાજનું પણ ગૌરવ વધારે છે, તેવા આ તમામ પોલીસ કર્મીઓ સહિત સુરક્ષા કર્મીઓ ને બારોટ રત્ન યૂટ્યૂબ ચેનલ ખૂબ ખૂબ પ્રશંસનીય કામગીરી બદલ ધન્યવાદ સહિત આભાર વ્યક્ત કરે છે અને સો સો સલામો કરે છે...🙏🏻મિત્રો અમારા એક નજીવા પ્રયાસ રૂપે આ આપણા સમાજના અમારા સુધી ખુબજ ઓછા સમય માં ઉપલબ્ધ માહિતી સોર્સ ને ધ્યાન માં રાખી અમોએ બિરદાવવાનો એક વિનમ્ર પ્રયત્ન કર્યો છે તમામ પોલીસ કર્મી ના પુરા નામ કે હોદ્દા સહિત ની જરૂરી માહિતી અમોને મળી શકી નથી માટે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મહેરબાની કરી સમાજ બનધુઓ છીએ ક્ષમા ભાવના રાખશોજી....અને જેમના પણ નામ ફોટો કે વિગત અમારા સુધી પહોંચી સકી નથી અથવા અમો તેમના સુધી પહોંચી શક્યા નથી તેવા નામી અનામી પોલીસ કર્મીઓ જવાનો નું પણ અમો બારોટ રત્ન ચેનલ વતી અભિવાદન કરીયે છીએ...અને તેમના કાર્ય ને બિરદાવીએ છીએ...
ધન્યવાદ 🙏🏻આપણી આ બારોટ રત્ન ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો જેથી અમો આપને આપની ઓન ડ્યુટી સમયે પણ આપણા સમાજની ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓને ઝડપથી આંગળીના ટેરવે આપના મોબાઈલ માધ્યમથી પહોંચાડી સકીયે...માટે સબસકરાઈબ કરવાનું ચૂકશો નહિ...🙏🏻
CORONA WARRIOR'S || આપણા પોલીસ કર્મીઓ બન્યા કોરોના યોદ્ધા || GUJARAT POLICE || BAROT RATNA -19 નમસ્કાર..🙏🏻 દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણું રાજ્ય દેશ જ નહીં સમગ્ર વિશ્વ કોરોના જેવ.....
28/04/2020
happy birthday nagin
28/04/2020
happy birthday shreya
28/04/2020
happy merrige anniversary
barot ratna - turi samajnu gaurav
26/04/2020
https://youtu.be/WbOKJ7MyarA
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વ્હાલા સ્નેહીજનો આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે બારોટ રત્ન યૂટ્યૂબ ચેનલ આપના સમાજની એકમાત્ર વિશ્વસનીય અને સામાજિક ભાવનાને ઉજાગર કરતી સામાજિક સેતુ રૂપ ચેનલ છે ...આપના સમાજના ઉત્તમ માધ્યમ તરીકે ચેનલ કાર્યરત છે અને ગુજરાત ના મોટાભાગના જિલ્લાઓમાં પોતાના પ્રતિનિધિઓ નિયુક્ત કરી દીધા છે ત્યારે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોણ છે પ્રતિનિધિ જુઓ આ ખાસ વિડીયો અને સમાજલક્ષી કોઈપણ માહિતી અમારા પ્રતિનિધિ દ્વારા અમારા સુધી પહોંચાડી શકો છો ...
આપણી પોતાની ચેનલ બારોટ રત્ન ને લાઈક કરો શેર કરો અને સબસકરાઈબ પણ અચૂક કરો...🙏🏻🙏🏻🙏🏻
બારોટ રત્નના પ્રતિનિધિ || પ્રદીપ બારોટ - સુરેન્દ્રનગર || #બારોટરત્નનાપ્રતિનિધિ હવે આપણા તૂરી બારોટ સમાજના સામાજિક પ્રસંગો મહોત્સવો અને સામાજિક ગતિવિધિઓ પ્રવૃતિઓ ન....
26/04/2020
https://youtu.be/bPVY2bwOOrQ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વ્હાલા સ્નેહીજનો.... ખુબજ ટૂંક સમય માં આપણાં તૂરી બારોટ સમાજ ની એકમાત્ર વિશ્વસનીય સામાજિક યૂટ્યૂબ ચેનલ બારોટ રત્ન હવે ગુજરાત ના ખૂણે ખૂણે વસતા આપણા તૂરી બારોટ સમાજના તમામ વ્યક્તિ ઘર પરિવાર સુધી પહોંચી રહી છે... હવે ખેડા જિલ્લામાં વસતા તૂરી બારોટ સમાજના લોકો ની સારી નરસી બાબતો પ્રસનગો અને સામાજિક પ્રવૃત્તિ ને વેગ અને વાચા આપશે બારોટ રત્ન ચેનલ... આપણું પોતાનું એક સામાજિક માધ્યમ....આપના વિસ્તારના પ્રતિનિધિ તરીકે ભાવિક બારોટ એડવોકેટ નો સમ્પર્ક કરશો....અને આપણી બારોટ રત્ન ચેનલ જરૂરથી નિહાળો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો....🙏🏻
બારોટ રત્નના પ્રતિનિધિ || ભાવિક બારોટ - નડિયાદ (ખેડા) || #બારોટરત્નનાપ્રતિનિધિ હવે આપણા તૂરી બારોટ સમાજના સામાજિક પ્રસંગો મહોત્સવો અને સામાજિક ગતિવિધિઓ પ્રવૃતિઓ ન....
25/04/2020
👉 આ લોકડાઉનના સમયમાં આપ ફ્રી છો ❓❓
👉 ઘરે બેઠા કંટાળો આવે છે ❓❓
👌👌👌👌👌👌👌
તો અત્યારે જ જાણો આપણી સમાજમાં શુ ચાલી રહ્યું છે..અને ગત સમયમાં આપણી સમાજમાં કેવા કેવા સુંદર કર્યો થયા બસ એક જ ક્લિકથી.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો એટલે તમે બારોટ રત્ન ચેનલના ઓફિશિયલ યુ - ટ્યુબ સાઇટ પર આવી જશો
👇👇👇👇👇👇👇👇
https://www.youtube.com/channel/UC8mXVo0s_6lIhykZGfELWjQ
🤝મિત્રો ..બારોટ રત્ન ચેનલને SUBSCRIBE કરીને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આગામી સમયમાં સમાજમા જે જે કર્યો થાય છે તેનાથી આપ વાંકેફ થઈ શકો 🤝
https://www.youtube.com/channel/UC8mXVo0s_6lIhykZGfELWjQ
Like _ Share & Subscribe This Chennal 🙏
BAROT RATNA સમસ્ત તુરી બારોટ સમાજ બધું,વડીલ,આગેવાન,મિત્રો,સ્નેહીજન,ભાઈઓ,બહેનો...જોગ શુભ સંદેશ...... આપણાં બારોટ સમાજ ની વિકાસગતી ન...
23/04/2020
બારોટ રત્નના પ્રતિનિધિ || જગદીશભાઈ બારોટ - મહીસાગર જિલ્લો || #બારોટરત્નનાપ્રતિનિધિ હવે આપણા તૂરી બારોટ સમાજના સામાજિક પ્રસંગો મહોત્સવો અને સામાજિક ગતિવિધિઓ પ્રવૃતિઓ ન....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Address
Patan
385001
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |