Vaidehi learning

Vaidehi learning

Share

Vaidehi Learning Institute
Online Learning Coaching Institute
We provide quality education in Gujarati language.

Easy understanding • Expert guidance • Student-focused learning
Join us to build a bright future

Vaidehi Learning - Premium Education Platform 08/06/2026

Hurry up! ADMISSION OPEN

Vaidehi Learning - Premium Education Platform Vaidehi Learning stands as a trusted educational platform, empowering thousands of learners to succeed. Join a growing community of achievers and prepare for your exams with expert-led courses and high-quality learning resources.

07/06/2026
30/05/2026

Full video જોવા માટે આ લિંક ઓપન કરો: https://youtu.be/WOtViwJboJc?si=RWcnT8yG03mqQ2KB

24/05/2026

જ્ઞાનની દરેક નસમાં વહેતો વિશ્વાસ...
આજે Vimal Sir સાથે સમજીએ “ચેતાકોષની રચના અને કાર્ય” સરળ ભાષામાં અને સ્માર્ટ ટ્રિક્સ સાથે

21/05/2026

દિશા સાચી હોય તો મંજિલ દૂર નથી…
Vaidehi Learning સાથે શીખો Logical Reasoning ની બેઝિક્સ સરળ રીતે 📚✨
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ હવે બનશે એકદમ easy 😎🧭
🎯 Competitive Exam માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક
📲 આજે જ જોડાઓ Vaidehi Learning સાથે

20/05/2026

“સાચા વૈષ્ણવના માર્ગ પર ચાલવું એટલે માત્ર ભજન નહીં, પણ માનવતાની સેવા પણ… 🙏✨
આદિકવિ નરસિંહ મહેતાના જીવનમાંથી શીખીએ સદાચાર, નમ્રતા અને ભક્તિનો સાચો અર્થ.”
📚 Vaidehi Learning સાથે ગુજરાતી સાહિત્યને સરળ અને રસપ્રદ રીતે શીખો.

19/05/2026

રોમન અંક શીખવું હવે બન્યું સરળ!
I, V, X થી લઈને IV અને VI સુધી…
એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શિકા માત્ર Vaidehi Learning સાથે
“ગણિતને ડર નહીં, સમજ સાથે મિત્ર બનાવો!”

16/05/2026

“સવાઈ ગુજરાતી” કાકાસાહેબ કાલેલકર — ગુજરાતી સાહિત્યના ગૌરવ અને ગાંધીજીના પ્રિય વિચારક.
જ્ઞાન, સાહિત્ય અને સંસ્કારનો અનોખો સંગમ એટલે કાકાસાહેબનું જીવન.
“પુસ્તકો માત્ર વાંચવા માટે નહીં, જીવન જીવવાની દિશા આપવા માટે હોય છે.” 📖
#સવાઈગુજરાતી

15/05/2026

📚 કામ અને મહેનતાણું હવે બનશે સરળ!
ગણિતના પાયાના સિદ્ધાંતોને સમજવાની સૌથી સરળ રીત સાથે ✨
Vaidehi Learning સાથે કરો સ્માર્ટ અભ્યાસ અને મેળવો સફળતાની સાચી દિશા 🚀
“સમય + કાર્યક્ષમતા = સફળતા” 💡

Want your school to be the top-listed School/college in Patan?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Shivalik Comlex, TB Tran Rasta, Patan
Patan
384265