Ashwin Parmar

Ashwin Parmar

Share

ચેરમેન - જાહેર બાંધકામ સમિતિ, મોડાસા નગરપાલિકા
કોર્પોરેટર - મોડાસા નગરપાલિકા, વોર્ડ નં. 5,
વોર્ડના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત

23/09/2026

🌊🚣‍♂️ ઓધારી તળાવ ખાતે !

#ઓધારીતળાવ

22/09/2026

🌹 હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! 🌹

અરવલ્લી જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રી તથા મારા વડીલ મિત્ર શ્રી રાજેન્દ્રભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐

20/09/2026

ગણપતિ બાપા મોરિયા!

Photos from Ashwin Parmar's post 20/09/2026

સાંઈ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની પાવન આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો.

ગણપતિ બાપા મોરિયા!

20/09/2026

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા આયોજિત અંબાજી જતા પદયાત્રી માટેનો વિસામો...

જય અંબે મા! 🚩

18/09/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના વિવિધ કાર્યક્રમો

તારીખ: 18 સપ્ટેમ્બર, 2026 - શુક્રવાર

લાઈવ નિહાળો:
* http://Youtube.com/BJP4Gujarat
* http://x.com/BJP4Gujarat
* http://Facebook.com/BJP4Gujarat

17/09/2026

કરોડો દેશવાસીઓના હૃદયસમ્રાટ અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

પરમ કૃપાળુ પરમાત્મા તેમને સ્વસ્થ, દીર્ઘાયુ અને સુખમય જીવન અર્પે તથા દેશની સેવા માટે તેમને અખૂટ શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.

Photos from Ashwin Parmar's post 16/09/2026

પવિત્ર ભાદરવી પૂનમના પાવન અવસરે માઁ અંબાના દર્શનાર્થે પગપાળા નીકળેલા પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે પૂર્વ મંત્રી તથા ધારાસભ્યશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા આયોજિત “વિસામો” ખાતે ભક્તજનો માટે સુંદર સેવા-સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી.

આ “વિસામો”ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાનો ભાગ બનવાનો અવસર મળ્યો.

Photos from Ashwin Parmar's post 16/09/2026

માઁ અંબાના દર્શનાર્થે પગપાળા નીકળેલા ભક્તજનોની સુવિધા અને સેવા માટે **ભારતીય જનતા પાર્ટી, અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત “વિસામો”**નો માઁ અંબાના જયઘોષ સાથે સાથી કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવાનો અવસર મળ્યો.

માઁ અંબા સૌ પર કૃપા અને આશીર્વાદ વરસાવે તથા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

Category

Telephone

Address

Modasa

Alerts

Be the first to know and let us send you an email when Ashwin Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Modasa.