Amit Patel
Amit Patel
President of Junagadh District Congress
Fighting for the rights of youth,farmers and women. Politicians
Former President of City Congress Junagadh (Gujarat)
Mo.9033760737
20/06/2026
Save Education,
Save Your Future.
Sign the Petition: https://rahulgandhi.in/chhatron-ki-goonj?lang=en
Indian National Congress Indian National Congress - Gujarat Mukul Wasnik Amit Chavda
19/06/2026
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, લોકસભા વિપક્ષ નેતા,યુવાઓ નો અવાજ,આ દેશ નું ભવિષ્ય શ્રી રાહુલ ગાંધીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...
દેશમાં અત્યારે શ્રી રાહુલ ગાંધી એકમાત્ર એવા નેતા છે જે યુવા, ઉર્જાવાન અને ઝુઝારુ હોવાની સાથે પોતાનું જીવન દેશને સમર્પિત કરી દેનાર પરિવારમાંથી આવે છે. જનતાને સમર્પિત થઈને સિદ્ધાંત અને રાજનૈતિક મૂલ્યોની લડાઈ શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં લડી રહ્યા છે. શ્રી રાહુલ ગાંધીનું માર્ગદર્શન અમને દેશના તમામ વર્ગના અધિકાર માટે સંઘર્ષરત રહેવા પ્રેરીત કરે છે. ઈશ્વરને પ્રાર્થના છે કે શ્રી રાહુલ ગાંધીને ઉત્તમ સ્વાસ્થ્ય, યશસ્વી કારકિર્દી અને લાંબુ આયુષ્ય આપે.
અમીત પટેલ
પ્રમુખ - જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી.
Rahul Gandhi
Indian National Congress - Gujarat
Mukul Wasnik
Amit Chavda
18/06/2026

ગુજરાત નું ગૌરવ જુનાગઢ નું રત્ન, એવા ભજનીક સ્વ. પ્રાણલાલ ભાઈ વ્યાસ ને પદ્મ શ્રી એવોર્ડ આપવા માટે ની મેં સરકાર માં રજૂઆત અને માંગણી મૂકી હતી તેનો પોઝિટિવ જવાબ મળ્યો
અમીત પટેલ
પ્રમુખ - જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી.
17/06/2026
📍 આજ રોજ જુનાગઢ જીલ્લા ના ભેસાણ તાલુકા મથકે મોંઘવારી, ભ્રષ્ટાચારના વધતા જતા કહેર અને NEET પેપર લીક સામે તેમજ સ્માર્ટ મીટર ના વિરોધ માં વિરોધ પ્રદર્શન, કરી આવેદન પત્ર આપવામાં આવ્યું.
જનતાના રોજિંદા જીવનને ખૂબ ગંભીર રીતે અસર કરતી મોંઘવારી અને સરકારી તંત્ર દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર સામે સામાન્ય માણસની કમર તૂટતી જઈ રહી છે એના માટે નક્કર પ્રયાસોથી ભાજપ ભાગી રહી છે...
અમીત પટેલ
પ્રમુખ - જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી
Amit Chavda
Mukul Wasnik
Indian National Congress - Gujarat
LOP Gujarat
CMO Gujarat
જય જવાન...
જય કિશાન...
ખેડૂત અધિકાર યાત્રા...
14/06/2026
રક્તદાન મહાદાન...
રક્તદાન એજ જીવનદાન...
વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ કરીએ કે આપણે પોતે પણ રક્તદાન કરીએ અને બીજા લોકોને પણ રક્તદાન કરવા પ્રેરિત તથા જાગૃત કરીએ.
અમીત પટેલ
પ્રમુખ - જીલ્લા કોંગ્રેસ સમિતિ જુનાગઢ.
12/06/2026
ખેડૂત એકતા જિંદાબાદ!
15 જૂન – ગાંધીનગર ચાલો!
કિસાન અધિકાર યાત્રામાં જોડાઓ!
🌾 ખેડૂત એકતા જિંદાબાદ!
🚜 15 જૂને ગાંધીનગર ચાલો!
✊ કિસાન અધિકાર યાત્રા સફળ બનાવો!
📢 ખેડૂતના હક માટે એક અવાજ, એક સંઘર્ષ!
અમીત પટેલ
પ્રમુખ - જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી.
11/06/2026
📍 આજ રોજ જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા મથકે મોંઘવારી, ભ્રષ્ટાચારના વધતા જતા કહેર અને NEET પેપર લીક સામે વિરોધ પ્રદર્શન, કરી આવેદન પત્ર આપવામાં આવ્યું.
જનતાના રોજિંદા જીવનને ખૂબ ગંભીર રીતે અસર કરતી મોંઘવારી અને સરકારી તંત્ર દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર સામે સામાન્ય માણસની કમર તૂટતી જઈ રહી છે એના માટે નક્કર પ્રયાસોથી ભાજપ ભાગી રહી છે...
અમીત પટેલ
પ્રમુખ - જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી
Amit Chavda
Mukul Wasnik
Indian National Congress - Gujarat
LOP Gujarat
CMO Gujarat
Click here to claim your Sponsored Listing.