Shaurashtra Mail
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shaurashtra Mail, Advertising/Marketing, Jamnagar.
24/02/2026
Join my WhatsApp group. https://chat.whatsapp.com/ETSK1U0bAYiBIx4u1dtnTH?mode=gi_t
11/01/2026
ભાણવડ શહેરમાં પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઈવ : નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી !
11/01/2026
જામનગરમાં નિયમ ભંગ બદલ 46 CSC સેન્ટરોના ID બ્લોક : તંત્રની કડક કાર્યવાહી !
26/12/2025
ધ્રોલમાં ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ : ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કરી મુલાકાત !
04/12/2025
નવા બ્રિજ પરથી ST બસો નહીં દોડે : ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ બસો દોડશે, ત્રણ નવા સ્ટોપ જાહેર !
જૂનું રેલવે સ્ટેશન (અંબર ચોકડી)
સાત રસ્તા ચોકડી
હાલાર હાઉસથી આગળ
રાજકોટ અને કાલાવડ તરફ જતી તથા ત્યાંથી આવતી બસો માટે અહીંથી ચડતર-ઉતરવાની વ્યવસ્થા રહેશે. ટ્રાફિક સમસ્યાને કારણે ગુરુદ્વારા અને સુભાષ બ્રિજના સ્ટોપ દૂર કરાયા છે અને રાજપાર્ક પાસે તમામ પ્રકારની બસો માટે નવો પોઈન્ટ નિર્ધારિત થયો છે.
18/11/2025
ભાણવડ ફતેપુર પાટિયા પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો : શોર્ટ સર્કિટથી આગ લાગી !
18/11/2025
Caution ⚠️ Dosa Lovers...
જામનગરમાં સંકલ્પ હોટલના ઢોસામાંથી જીવાત : ફૂડ શાખાનો માત્ર 2 દિવસ રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ ?
17/11/2025
મુન્દ્રા પોર્ટ પર DRIનું મોટું એક્શન : ₹5 કરોડના ચાઈનીઝ પટાકા જપ્ત, માસ્ટરમાઈન્ડ તસ્કર ઝડપાયો !
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
361008
22/12/2025