BJP4Halol
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP4Halol, Politician, Halol.
27/03/2025
સૌ યુવાનોના માર્ગદર્શક,કંજરી સ્ટેટ યુવરાજ તથા કંજરી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ આપણા હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબના સુપુત્ર શ્રી જીને પંચમહાલ જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહઃ શુભેચ્છાઓ..
25/08/2024
માનનીય પ્રધામમંત્રી શ્રી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ આજ રોજ હાલોલ નગરના વોર્ડ નંબર 6 ના બુથ નંબર 89 માં પૂર્વ નગરપાલિકા સદસ્ય શ્રી શૈલેષભાઇ પટેલના નિવાસસ્થાને સૌ કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો તેની અમુક ક્ષણો..
08/01/2024
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પોલિસી એન્ડ રિસર્ચ સેલના સભ્ય તથા ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જીલ્લા શિક્ષક સેલના કન્વીનર શ્રી મેડમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
30/12/2023
07/02/2023
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને જીલ્લાની સૂચના અનુસાર આજ રોજ હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmarસાહેબ,જીલ્લા મહામંત્રી શ્રી તથા જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે ભાજપા હાલોલ નગર તથા હાલોલ તાલુકા મંડળની કારોબારી બેઠક યોજવામાં આવી તેની અમુક ક્ષણો.
12/01/2023
ગત રોજ એમ.જી.એમ સ્કૂલ,હાલોલના વાર્ષિક મહોત્સવની ઉજવણી હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબ તથા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી.રાષ્ટ્રના ભાવિને વ્યાખ્યાયિત કરવા જઇ રહેલા ઘણા પ્રતિભાશાળી અને તેજસ્વી વિધાર્થીઓને જોઈને ખુબ જ આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવી.
MGM School Halol
08/01/2023
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પોલીસી અને રિસર્ચ સેલના સભ્ય , ભાજપા પંચમહાલ જિલ્લા શિક્ષક સેલના કન્વીનર તથા અમારા સૌના માર્ગદર્શક એવા ના સંસ્થાપક અને આચાર્યશ્રી રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા આદરણીય શ્રી મતી ડૉ. જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
01/01/2023
(ચાંપાનેર) પાવાગઢ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવના સાતમા દિવસે (સમાપન પ્રસંગે) પ્રસિદ્ધ મેઘધનુષ બેન્ડના સુર-તાલે ઝુમવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો થયો આ પ્રસંગે હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબ તથા જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.
31/12/2022
(ચાંપાનેર) પાવાગઢ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવમાં છઠ્ઠા દિવસે પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી કિંજલ દવેએ તેમના મધુર કંઠે સુંદર ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી Mayurdhwajsinh Parmar જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.
29/12/2022
ગત રોજ (ચાંપાનેર) પાવાગઢ - હાલોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી અભિતા પટેલ તથા શ્રી ધર્મેશ બારોટે ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબ તથા જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી Mayurdhwajsinh Parmar જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Contact the public figure
Address
389350