Gopal
"એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. "
તકલીફ પડે તો પણ હારી ના જવું..
પણ એમ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો... જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નથી..
🙏શુભ સવાર🙏
🚩જય માતાજી🚩
દરેક સમાજને મજબૂત અને પ્રગતિશીલ બનાવવી હોય તો દરેક સમાજમાં બંધારણ જરૂરી છે સમાજ મજબૂત બને અને સમાજ પ્રગતિશીલ બને
અભ્યુદય અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ મહાસંમેલન
26 જાન્યુઆરીની રાત્રે.
રામકથા મેદાન, સેક્ટર ૧૧, ગાંધીનગર
હું જઈ રહ્યો છું... તમે આવો છો ને?
Good night sweet dreams all 🌃
21/01/2026
Shout out to my newest followers! Excited to have you onboard! Tarsariya Naresh, Vaghela Hardik, Gopal Dabhi, Viram Makwana Koli, જયરામકુમાર ઠાકોર, Girish Gamit, Bhupendrasinh A Thakor Bhupendrasinh, Maheshji Thakor, Vipul Rathod, Rashik Thakor, Thakor Prakash, Dudharejiya Rahul, Katerina Tegova
ીવાર_દ્રારા_હાર્દિક_આમંત્રણ
-----------------------------------------------
અંધકારની વચ્ચે આશાનો દીવો પ્રગટ છે… 🪔
26 જાન્યુઆરીની રાત્રે 3 કલાકે ...
અને 27મી જાન્યુઆરીએ વહેલી સવારે 5:30 થી 6 વાગ્યે
શૈક્ષણિક સંકુલ #સરસ્વતિધામ ના #ભુમીપૂજન મા ઉપસ્થિત રહી ઐતિહાસીક ક્ષણ ના આપણે સૌવ સાક્ષિ બનીએ...
📍 રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર
Alpesh Thakor
ઠાકોર સમાજ નું બંધારણ નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તો ઠાકોર સમાજ ના દરેક વ્યક્તિઓ પાલન કરી સમાજ ને સાથ સહકાર આપો
26 જાન્યુઆરી આખો દેશ આઝાદી માટે ઉજવણી કરશે ...પરંતુ મારો એક ઠાકોર સમાજ ગુલામી માંથી બહાર ના આવે તેવું ફરીથી પુનરાવર્તન થવા જઈ રહ્યું છે ...
17/01/2026
શુભ સંધ્યા 🌆
17/01/2026
Shout out to my newest followers! Excited to have you onboard! Ajmal Dabhi, Bhateriya Ajitsinh, Bahadur S Bahadur, Thakor Mahesh, Nita Jogani, Shailesh Kumar, Maheshji Officials Zala, Babubhai Thakor Vaw Tharad, Jasvantshiha Parmar, Kishorbhai Makwana, Mahesh Thakor, Paresh Raval, Mahendra Makavna, શૈલેષ ગઢવાડા ભીમપુર, Thakor Ratilal Tharod, Dileep D Thakor, Sharad Sharma, Gangasager Varma, Rajveer Ankita Rajveer Singh, રગન રાઠવા, Hareshbaipatel Cemanaipatel, Rabari M N Sambad, Dhonbir Golpo, Ritik Official-rv, Mahi Dhruv Thakor
16/01/2026
જયારે બધા કામ અટકી જાયને સાહેબ,
ત્યારે કોઈની દુઆ જ કામ લાગે છે..!!
🙏 🙏
15/01/2026
સફળતા માટે હિંમત જોઈએ,
સપના માટે પ્રયત્ન જોઈએ,
જીવન માટે સકારાત્મક વિચાર જોઈએ.
🌆 શુભ સંધ્યા 🌆
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Gandhinagar