Mission Progress

Mission Progress

Share

This page is for educational video, info & tour vlog.

ભાલની ભોમકા એવી, ખુમારી જાણવા જેવી | ભાલ વિસ્તાર નું ગીત | 06/06/2026

https://youtu.be/qWdUlCSidfI?si=hj8bN2WWkjXC71Cy

ભાલની ભોમકા એવી, ખુમારી જાણવા જેવી | ભાલ વિસ્તાર નું ગીત | ભાલની ભોમકા એવી, ખુમારી જાણવા જેવીભીની માટીની સોડમ જાણે મહેકે સાંજ...

31/05/2026
08/05/2026

🔷 *CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) 2026-27 અંતર્ગત રેસિડેન્શિયલ/સ્કોલરશીપ યોજના માટે રજિસ્ટ્રેશન અંગેની માર્ગદર્શિકા* 🔷

📌 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) 2026-27 અંતર્ગત તા. 04-04-2026 ના રોજ લેવાયેલી પરીક્ષાના આધારે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળા અને સ્કોલરશીપની પસંદગી માટે રજિસ્ટ્રેશન/એપ્રુવલ શરૂ કરવામાં આવેલ છે

👉🏻 *આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. 08-05-2026 થી શરૂ થઈ ગઈ છે અને તા. 15-05-2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.*

📝 *રજિસ્ટ્રેશન અંગેની અગત્યની સૂચનાઓ:*
સરકારી શાળાઓ: સરકારી શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે

ખાનગી શાળાઓ: ખાનગી (Private) શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે

🎯 આપના જિલ્લાની પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ તમામ વિદ્યાર્થીઓનું સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન/એપ્રુવલ/ચોઈસ ફીલિંગ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે.

📥 રજિસ્ટ્રેશન લિંક: 🔗 *https://cgms.gujaratvsk.org/*

📊 વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવા માટેની માર્ગદર્શિકા (PPT) આ સાથે મોકલી આપેલ છે
જેનો વિગતવાર અભ્યાસ કરી સંબંધિત તમામ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.

ખાસ સુચના:રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ બાળકોની ચોઈસ ફીલિંગ કામગીરી તા.૧૧-૦૫-૨૦૨૬ થી શરુ થશે.

🌐 યોજનાની વધુ માહિતી તથા લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિતપણે gssyguj.in પર મુલાકાત લેતા રહો.

cgms.gujaratvsk.org

🔥 Indroda National Park Gandhinagar | Full Tour 😍 Must Visit Place in Gujarat |ઇન્દ્રોડા નેશનલપાર્ક 05/04/2026

https://youtu.be/WSJi1mk9bSY

*આ ચેનલ subscribe કરી લો.*

🔥 Indroda National Park Gandhinagar | Full Tour 😍 Must Visit Place in Gujarat |ઇન્દ્રોડા નેશનલપાર્ક Welcome to Mission Vloger 🙏આ વિડિયોમાં અમે તમને ગુજરાતના સૌથી સુંદર અને ફેમસ સ્થળIndroda National Park, Gandhinagar નો સંપૂર્ણ ટૂર બતાવશું 😍👉 અહીં તમ.....

Want your business to be the top-listed Media Company in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Bhavnagar